તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનીક જીવાણું-
ઈ.કોલાઈ
બેસીલસ સબટીલીસ
એગ્રોબેક્ટેરીયમ ટ્યુમીફેશીઅન
સ્યુડોમોનાસ પુટીડા
નીચેના પૈકી કઈ પદ્ધતિમાં લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાંથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે ?
નીચેનામાંથી ક્યો $GM$ પાકનો લાભ નથી?
નીચેનામાંથી કયો રિસ્ટ્રીકશન ઉત્સેચક $ DNA $ માં બુઠ્ઠા છેડાનું નિર્માણ કરશે?
પેશીસંવર્ધન દ્વારા વનસ્પતિના કોષ, પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે?
$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. જ્યાં મુખ્ય પ્રક્રિયક ...... છે.