નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?

  • A

    $"Bt" $ કપાસમાં $"Bt- $ એ જૈવ તકનીકી દ્વારા બનેલ પારજનીનિક સૂક્ષ્મ જીવાણુ છે, તેમ દર્શાવે છે.

  • B

    દૈહિક સંરક્ષણ એટલે ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિનું જાડાણ છે.

  • C

    પારજનીનિક બ્રાસીકા ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિનું જાડાણ છે.

  • D

    ફલેવર સવર ટામેટાની જાતી જે ઈથીલીન ઉત્પન્ન કરે છે. જેથી સ્વાદમાં સુધારો થાય છે.

Similar Questions

બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા બાયોટેકનોલોજી કયાં પ્રકારના રૂપાંતરિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે?

કેલસસંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત કોષસમુહને શું કહે છે ?

પેશી સંવર્ધન પદ્ધતિમાં કેલસ પ્રાપ્ત કરવાનો સમયગાળો કેટલો છે ?

બીટી જનીનની પસંદગી પ્રયોગમાં .........પર આધાર રાખે છે.

વનસ્પતિ સંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?