$BACs$ અને $YACs$  ......છે.

  • A

    જીવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કુદરતી $ DNA$ 

  • B

    સુકોષકેન્દ્રી જનીન રૂપાંતરણ માટે ઉપયોગી વાહક

  • C

    જીવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કૃત્રિમ $ DNA$ 

  • D

    $(B) $ અને $ (C) $ બંન્ને

Similar Questions

પરાગસંવર્ધનનો ફાયદો શું છે?

પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી?

નીચેનામાંથી કયા સંવર્ધનનો ઉપયોગ આંતર જાતીય સંકરણમાં થાય છે જયાં સંકરીત બીજનો ભ્રૂણપોષ શરૂઆતની અવસ્થામાં જ નાશ પામે છે?

કઈ પદ્ધતિમાં કોષોનાં સમુહને પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?

સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?