એન્ટિબાયોટીકની પ્રક્રિયા-

  • A

    કોષ દિવાલનો નાશ

  • B

    $DNA/RNA$  સંશ્લેષણનું અવરોધક

  • C

    પ્લાઝમા લેજમાંનો નાશ

  • D

    ઉપરના તમામ

Similar Questions

ફુગમાંથી $DNA $ અલગ કરવા દીવાલ તોડવી પડે છે તે પ્રક્રિયા ........દ્વારા કરાય છે.

નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવાની ક્રિયા કઈ?

ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?

ટામેટાં અને બટાટાના લક્ષણો ધરાવતું પોમેટોનું નિર્માણ કરી શકાયું છે. આ ક્યાં પ્રકારનું સંકરણ છે ?

કેલસ અને સસ્પેન્શન કલ્ચરના પ્રયોજનમાં કોનો સમાવેશ થાય છે ?