સેન્ટ્રલ રાઈસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ કયાં આવેલું છે?
શિમલા
કોઈમ્બ્તૂર
કટ્ટક
ત્રીવેન્દ્રમ
$MTP$ એ પ્રેગનેન્સીના કેટલા અઠવાડીયા સુધી સુરક્ષિત છે?
જાતીય સંક્રમિત રોગો કૉલમ - $I$ ને તેમના રોગ વાહક કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - $I$ |
કૉલમ - $II$ |
$(A)$ ગોનોરીયા |
$(1)$ $HIV$ |
$(B)$ સિફિલિસ |
$(2)$ નેસેરીઆ |
$(C)$ જનનાંગીય હર્પિસ |
$(3)$ ટ્રેપોનેમા |
$(D)$ $AIDS$ |
$(4)$ હ્યુમન પેપીલોમા વાઇરસ |
માનવ વસ્તીના વૈજ્ઞાનિક ઢબે થતા અભ્યાસને શું કહે છે?
બાળ પ્રાપ્તી માટેની નવીન તકનીક $GIFT$ છે. પુરું નામ આપો.
કાસ્ટ્રેશન ગર્ભનિરોધનું સાધન નથી, કારણ કે :