નીચેના પૈકી કઈ નિંદણનાશકની અસર છે?

  • A
    પાણીના પ્રકાશપ્રેરિત વિભાજનમાં અવરોધ
  • B
    $O_2$ ના મુક્ત થવામાં અવરોધ
  • C
    કાર્બનિક દ્રાવ્યોના સ્થળાંતરમાં અવરોધ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

બ્લેકમેનનો નિયમ કોની સાથે સંબંધિત છે?

પ્રકાશસંશ્લેષણ માટે $Q_{10}$ નું મૂલ્ય કેટલું છે?

નીચે આપેલ આલેખ વિવિધ પ્રકાશ તીવ્રતા પર ક્લોરેલા $(Chlorella)$ ના પ્રકાશસંશ્લેષણના દર પર પોટેશિયમ સાયનાઈડની અસર દર્શાવે છે. આલેખ પરથી નીચેનામાંથી શું તારણ કાઢી શકાય છે?

$A-$ $C_3$ અને $C_4$ વનસ્પતિઓ $CO_2$ ની સાંદ્રતા પ્રત્યે અલગ-અલગ પ્રતિભાવ આપે છે.
$R -$ વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $0.03$ થી $0.04$ ટકાની વચ્ચે છે. સાંદ્રતામાં $0.05$ ટકા સુધીનો વધારો $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

ઊંચા તાપમાને પ્રકાશસંશ્લેષણનો દર શા માટે ઘટે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo