વિકૃતિ શેમાં થાય છે?
પ્રભાવી જનીનો
પ્રચ્છન્ન જનીનો
ઘાતક જનીનો
મેંડેલ ના જનીનો
એસ.એલ. મિલરે $૧૯૫૩$ માં કરેલો પ્રયોગ કોને સમર્થન આપે છે.
માનવના ક્યા પૂર્વજો હતા કે જેઓ રક્ષણ માટે પોતાના દેહ(શરીર) સંતાડતા હતા?
બીગ-બેંગવાદ કોણે રજુ કર્યો?
ઉદવિકાસીય કન્વર્ઝન્સ એ ...... નો વિકાસ છે.
જ્યારે આપણે 'સરળ સજીવ' કે ' જટિલ સજીવ' ની વાત કરીએ તો ક્યુ માપદંડ લઈએ છીએ ?