ત્રિસંકર (trihybrid) અને સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ વચ્ચે કરવામાં આવતા કસોટી સંકરણ (test cross) માં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શું હોવો જોઈએ?

  • A
    $1:1$
  • B
    $1:1:1:1$
  • C
    $1:1:1:1:1:1$
  • D
    $1:1:1:1:1:1:1:1$

Explore More

Similar Questions

મેન્ડલનો વટાણાના છોડ પર બે ભિન્ન લક્ષણો ધરાવતો પ્રયોગ વર્ણવો.

દ્વિ-સંકરણ પ્રયોગ (dihybrid cross) દરમિયાન,$F_2$ પેઢીમાં પિતૃ જનીન પ્રકાર (parental genotypes) ધરાવતા સજીવોનું પ્રમાણ કેટલું હોય છે ($/6$ માં)?

જો $Aabb \times aaBb$ વચ્ચે સંકરણ કરવામાં આવે,તો સંતતિનો જનીન પ્રકારનો ગુણોત્તર શું હશે?

એક વિષમયુગ્મી ત્રિ-સંકરિત (trihybrid) વનસ્પતિ ..... ઉત્પન્ન કરે છે.

આપેલ પ્યુનેટ સ્કવેરને સમજો. જો પીળા અને ગોળ બીજ માટેના એલીલ,લીલા અને ખરબચડા બીજ માટેના એલીલ પર પ્રભાવી હોય,તો $G$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા બીજ કઈ વનસ્પતિ સાથે સામ્યતા ધરાવતા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo