રંગસૂત્ર નંબર 4 પર ત્રણમાંથી નું બે લક્ષણ સંલગ્ન દર્શાવે છે અને તે મેન્ડેલ દ્વારા દર્શાવેલ નથી. આ લક્ષણ..... હતા.

  • A

    શિંગ સ્વરૂપ - પ્રકાંડની લંબાઈ

  • B

    શિંગ સ્વરૂપ - શિંગનું સ્થાન

  • C

    શિંગ સ્વરૂપ - શિંગનો રંગ

  • D

    શિંગનું સ્થાન - પ્રકાંડની લંબાઈ

Similar Questions

કોઈ એવુ જનીન જે અન્ય પ્રભાવી જનીનની અભિવ્યકિતીને અટકાવે છે, અને તે જનીન તે સમજાત રંગસુત્રની જોડ પર આવેલ ન હોય તો જે જનીનની અભિવ્યકિત થતી નથી તેને શું કહેવાય?

એક જ જનીન જે એક કરતા વધુ લક્ષણોનું નિયંત્રણ કરી શકે તે જનીનને શું કહેવાય?

પોલીજેનીક લક્ષણ એ $3$ જનીનો $A, B$ અને $C$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $AaBbCc × AaBbCc$ સંકરણમાં સંતતિઓમાં  જનીન પ્રકારનો ગુણોત્તર $1:6 :x:20 :x:6:1\, \,$જોવા મળે છે. આ ગુણોતરમાં $x $ ની શક્ય કિંમત શુંં હશે?

જો અગૌટી ઉંદર $(CCAa)$ નું સંકરણ આલ્બીનો ઉંદર $(ccAA)$ સાથે કરવામાં આવે તો પરિણામી સંતતિમાં કેટલા આલ્બીનો ઉંદર હશે ?

ઈ-કોલાઈના સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.