ડ્રોસોફિલામાં સુપર ફિમેલની લિંગી ગુણોત્તર .... છે.

  • A

    $1$

  • B

    $0.5$

  • C

    $1.5$

  • D

    $0.67$

Similar Questions

નીચેનામાંથી કઈ ઘટના $DNA$ માં ભિન્નતા તરફ લઈ જાય છે?

લેથાઈરસ ઓડોરેટસમાં કરવામાં આવેલ સંલગ્નતા અને પુનઃ સંયોજનનાં પ્રયોગમાં મળેલ પ્રાપ્ત પ્રમાણ કેટલું હતું?

પ્રબળતા એ છે કે, જેમાં.......

મકાઈમાં કયું જનીન એ ઘાતક છે?

જનીન દ્વારા નિયંત્રિત વટાણાના સાત લક્ષણોનો મેન્ડલે અભ્યાસ કર્યો હતો. તે કેટલા ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલાં છે ?

  • [AIPMT 2003]