મેન્ડેલિયન દ્વિસંકરિત અને સંલગ્નતા સાથે દ્વિસંકરિત અનુક્રમે કેટલા રંગસૂત્રો સાથે સંબંધિત છે?

  • A

    $1$ જોડ અને $2$ જોડ

  • B

    $2$ જોડ અને $1$ જોડ

  • C

    $2$ જોડ અને $2$ જોડ

  • D

    $1$ જોડ અને $1$ જોડ

Similar Questions

માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.

  • [AIPMT 1993]

મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?

મકાઈમાં.....નાં પરિણામે આલ્બિનીઝમ જાવા મળે છે.

..... માં બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા જોવા મળે છે.

સંકરણની પધ્ધતિમાં પુષ્પમાંથી પુંકેસર દુર કરવાની ક્રિયા?