DNA ફિંગરપ્રિન્ટ પદ્ધતિમાં .... વપરાય છે.

  • A

    રિસ્ટ્રીક્શન ઉત્સેચકો

  • B

    ટેક પોલીમરેઝ

  • C

    ઓલીગોન્યુક્લિઓટાઈડ પ્રાઈમર્સ

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

કોના ઉપયોગ દ્વારા $DNA$ ફિંગરપ્રિન્ટની સંવેદનશીલતા વધારી શકાય છે ?

નીચે આપેલમાંથી કઈ એક વ્યાખ્યા નામની જોડ સમાન અર્થ દર્શાવે છે.

ડેન્સીટી ગ્રેડિયન્ટ સેસ્ટ્રીફ્યુગેશનમાં બલ્ક $DNA$......નું નિર્માણ કરે છે, જ્યારે સેટેલાઈટ $DNA$.....નું નિર્માણ કરે છે.

$DNA$ ફિંગર પ્રિન્ટની પદ્ધતિ .......માટે ઉપયોગી છે

ખોટા વિધાનને પસંદ કરો.