ટ્રિપ્ટોફાન ઓપેરોન માટે કયું સાચું છે?
આ પ્રેરિત ઓપેરોનનું ઉદાહરણ છે.
આ રિપ્રેસિબલ ઓપેરોનનું ઉદાહરણ છે.
ચાલુ ${\text{ }}\xrightarrow{{co - repressor}}$ બંધ
$(B)$ અને $(C)$ બંને સાચા છે.
લેકઓપેરોનનાં વિકૃતિ પામેલા $z$ જનીન સાથે ઈ-કોલાઈ કોષ, ઊર્જાનાં સ્ત્રોત તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામતો નથી, કારણ કે.....
ચયાપચય પથની અંતિમ નીપજ પાછળથી અતિ ક્રિયાશિલ બનાવવા માટે ઓપરેટર સાથે જોડાય છે, જેથી રિપ્રેસર સાથે સરળતાથી જોડાઇ શકાય છે. આ કિસ્સામાં અંતિમ નીપજને ...... કહેવામાં આવે છે.
સમસ્થાપન..... માટે નિર્દેશિત કરાય છે.
વાઇલ્ડ પ્રકારના $E.Coli$ કોષો એ ગ્લૂકોઝ સાથેના સામાન્ય માધ્યમમાં વિકાસ પામે છે. તેમને ફક્ત શર્કરા તરીકે ફક્ત લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં સ્થાનાંતર કરવામાં આવે છે. તો નીચેનામાંથી કયો ફેરફાર થશે?
જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ક્યા સ્તરે થાય છે ?