.......નાં સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે.

  • A

    એપીસ્ટેટીક જનીનનું નોન-એલેલિક હોવું તે

  • B

    એપીસ્ટેટીક જનીન સ્વતંત્ર રીતે ક્યારેય અભિવ્યક્તિ દર્શાવતા નથી તે

  • C

    એપીસ્ટેટીક અને હાયપોસ્ટેટીક જનીનો જુદાંજુદાં આવેલા હોય તે.

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

ટેસ્ટર અને નોન ટેસ્ટર મનુષ્યનાં કિસ્સામાં $T$ પ્રભાવી માટે છે અને $t$ પ્રચ્છન્ન જનીન માટે છે. નીચે આપેલામાંથી કયું $PTC$ કસોટી પ્રત્યે સક્ષમ નથી?

જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?

  • [AIPMT 1995]

$Y$ રંગસૂત્ર ઉપર આવેલ જનીન છે.

  • [AIPMT 1994]

સંકરણની પધ્ધતિમાં પુષ્પમાંથી પુંકેસર દુર કરવાની ક્રિયા?

$ABO$ રૂધિરજૂથના $.....P....$ જનીન પ્રકાર છે, $.....Q......$ સ્વરૂપ પ્રકાર છે.

$\quad P\quad\quad Q$