જો નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચા બનશે અને આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ સાથે સંકરણ કરાવામાં આવે તો ($F_1$) પેઢીની સંતતિ.... હશે.

  • A

    બધી નીચી

  • B

    બધી ઊંચી

  • C

    $75\%$ ઊંચી અને $25\%$ નીચી

  • D

    $75\%$ નીચી અને $25\% $ ઊંચી

Similar Questions

પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો. 

વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : ગ્રેગર મેન્ડલે અને રેજિનાલ્ડ સી પુનેટ

ચોક્કસ જનીનનાં કારકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે ? તેનું મહત્ત્વ સમજાવો. 

કસોટી સંકરણ ..... છે.

કસોટી સંકરણ..... કરવામાં આવે છે.