જો જનીન પ્રભાવી હોય તો ................

  • A
    તે તેની અસર માટે માત્ર સમયુગ્મી તબક્કામાં જ અભિવ્યક્ત થાય છે.
  • B
    તે માત્ર વિષમયુગ્મી અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે.
  • C
    તે સમયુગ્મી અને વિષમયુગ્મી એમ બંને અવસ્થાઓમાં અભિવ્યક્ત થાય છે.
  • D
    તે કોઈપણ અવસ્થામાં અભિવ્યક્ત થતું નથી.

Explore More

Similar Questions

મેન્ડલના પ્રયોગોનાં પરિણામોની પુનઃશોધ કોણે કરી હતી?

જ્યારે સમયુગ્મી ઊંચી વનસ્પતિનું સંકરણ સમયુગ્મી નીચી (વામન) વનસ્પતિ સાથે કરવામાં આવે,ત્યારે મેન્ડલ દ્વારા $F_1$ પેઢીમાં મળતી વામન સંતતિનું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

મેન્ડેલના મતે,જનીનનાં વૈકલ્પિક સ્વરૂપોને ......... કહેવામાં આવે છે.

મેન્ડલે $F_{2}$ પેઢીમાં પ્રચ્છન્ન લક્ષણ ...$A$... દ્વારા ...$B$... વનસ્પતિઓ મેળવ્યું. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: કસોટી સંકરણ (Test cross).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo