ડ્યુરોક-જર્સી હોગમાં,ત્વચાનો રંગ બે જોડી એલીલ્સ $R/r$ અને $S/s$ દ્વારા નક્કી થાય છે. કોઈપણ જનીનપ્રકાર જેમાં ઓછામાં ઓછું એક પ્રભાવી $R$ એલીલ અને એક પ્રભાવી $S$ એલીલ હોય,તો ત્વચાનો રંગ લાલ બને છે. દ્વિ-પ્રચ્છન્ન જનીનપ્રકાર $(rrss)$ સફેદ ત્વચાનો રંગ આપે છે. બાકીના તમામ જનીનપ્રકારો રેતાળ (sandy) ત્વચાનો રંગ આપે છે. જો $RrSs$ જનીનપ્રકાર ધરાવતા ડ્યુરોક-જર્સી હોગનું સંકરણ $rrss$ જનીનપ્રકાર ધરાવતા હોગ સાથે કરવામાં આવે,તો સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હશે?

  • A
    $1$ લાલ : $2$ રેતાળ : $1$ સફેદ
  • B
    $9$ લાલ : $3$ રેતાળ : $4$ સફેદ
  • C
    $12$ લાલ : $3$ રેતાળ : $1$ સફેદ
  • D
    $1$ લાલ : $1$ રેતાળ : $2$ સફેદ

Explore More

Similar Questions

મેન્ડેલના દ્વિ-સંકરણ પ્રયોગમાં,$F_2$ પેઢીની કુલ સંતતિમાંથી કેટલા ટકા સંતતિમાં લીલા રંગના બીજ જોવા મળ્યા ($\%$ માં)?

દ્વિ-સંકરણ પ્રયોગમાં $F_2$ પેઢીમાં શુદ્ધ સમયુગ્મી સંતતિઓ કેટલી હશે?

દ્વિ-સંકરણના $F_2$ પેઢીમાં કેટલા પ્રકારના જનીન પ્રકારો (genotypes) ઉત્પન્ન થાય છે?

મેન્ડલ દ્વારા વટાણાના છોડમાં જાંબલી ફૂલ $(VV)$ જે અક્ષીય સ્થાન $(AA)$ પર છે અને સફેદ ફૂલ $(vv)$ જે અંતિમ સ્થાન $(aa)$ પર છે,તેમની વચ્ચે સંકરણ કરવામાં આવ્યું હતું. $F_2$ પેઢીમાં તેને સફેદ ફૂલો $(vv)$ નું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કેટલું મળ્યું હશે ($/16$ માં)?

મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગમાં,$F_2$ પેઢીમાં પિતૃ પ્રકારો કરતાં અલગ કેટલા પ્રકારની સંતતિ પ્રાપ્ત થઈ હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo