$DNA$ ફિંગરપ્રિન્ટિંગ એટલે શું?

  • A
    વ્યક્તિની આંગળીઓની છાપ ઓળખવા માટેની પદ્ધતિ.
  • B
    $DNA$ નમૂનાઓની પ્રોફાઇલનું આણ્વીય પૃથકકરણ.
  • C
    ઇમ્પ્રીન્ટિંગ સાધનો દ્વારા $DNA$ નમૂનાઓનું વિશ્લેષણ.
  • D
    $DNA$ ના વિવિધ નમૂનાઓનું આણ્વીય પૃથકકરણ.

Explore More

Similar Questions

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ ટેકનોલોજીની શોધ એલેક જેફ્રીઝ દ્વારા કરવામાં આવી હતી અને આ ટેકનોલોજી શેનો ઉપયોગ કરે છે?

ધારો કે $DNA$ ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ માટે એકત્રિત કરવામાં આવેલા $DNA$ નમૂનાઓ જરૂરી જથ્થા કરતાં ઓછા છે. ઉપર્યુક્ત વિશ્લેષણ માટે નમૂનાઓને પૂરતા બનાવવા માટે નીચેનામાંથી કઈ તકનીક મદદરૂપ છે?

$PCR$ અને રિસ્ટ્રક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ $(RFLP)$ એ............. માટેની પદ્ધતિઓ છે.

જે પ્રક્રિયા જેલ (gel) માં $DNA$ ટુકડાઓના વિતરણને જાળવી રાખે છે અને ફિલ્ટર પર તેની નકલ (replica) બનાવે છે,તે નીચેનામાંથી કઈ છે?

$A$: $DNA$ પ્રોફાઇલિંગમાં $VNTR$ પ્રોબ સાથે હાઇબ્રિડાઇઝેશન પછી અજ્ઞાત $DNA$ ના ઓટોરેડિયોગ્રામમાં વિવિધ કદના ઘણા પટ્ટાઓ (bands) જોવા મળે છે.
$R$: આ પટ્ટાઓ સજીવની $DNA$ ફિંગરપ્રિન્ટ દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo