બારબોડી ...... સાથે સંકળાયેલી છે.

  • A

    માદાના લિંગી રંગસૂત્ર

  • B

    નરના લિંગી રંગસૂત્ર

  • C

    માદાના દૈહિક રંગસૂત્ર

  • D

    નરના દૈહિક રંગસૂત્ર

Similar Questions

કયા વૈજ્ઞાનિક એ મેલોન્ડ્રીયમ આલ્બમમાં લિંગ નિશ્ચયન શોધ્યું હતું.

જે જનીન વિષમયુગ્મી પરિસ્થિતિમાં અભિવ્યકત થતું હોય અને તેની લાક્ષણીકતા દર્શાવે તો તે જનીન...

$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.

લેથાઈરસ ઓડોરેટ્‌સમાં પુષ્પનો જાંબલી રંગ ઉત્પન્ન કરવા માટે $C$ તથા $P$  પ્રભાવી જનીન આવશ્યક છે. $CcPp × Ccpp$ વચ્ચેનો સંકરણ દ્વારા સફેદ તથા જાંબલી પુષ્પનો ગુણોત્તર શું હશે?

જીવનની મહત્વની અને સાર્વત્રિક ઘટના "$Like\, begets lile$"  .....ને લીધે છે.