કયુ વાક્ય ખોટું છે ?
સ્તનખંડ એ કોષનો સમુહ ધરાવે છે. જે alveoli કહેવાય છે.
ગર્ભાશયને કૂખ પણ કહે છે.
અંડવાહિનીનાં અંતઃભાગે તુંબિકા કહે છે.
અંડપિંડનું આધારાક બે ભાગમાં વહેંચાયેલું છે.
શેનાં સ્ત્રાવમાં ફુટકોઝ શર્કરા આવેલી હોય છે ?
........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.
માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?
શુક્રકોષજનનનો સૌથી લાંબો તબક્કો કયો ?
એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?