એન્ટિ ફર્ટિલાઈઝિન શેનાં પર આવેલું હોય છે ?
મધ્યભાગ
પુચ્છ
અંડકોષ
શુક્રકોષ
રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?
ફલન એ શેનું જોડાણ છે ?
આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે?
શુક્રાણુને કોનાં દ્વારા $CAPACITATION$ પુરી પાડવામાં આવે છે ?
મોટા ભાગનાં પ્રિ-મેચ્યોર બાળકનાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે ?