શુક્રપિંડ નલિકા કોના જોડાણ સ્થાને આવેલી હોય છે ?
પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગ
પ્રોસ્ટેટ અને અધિવૃષણ નલિકા
પ્રોસ્ટેટ અને કાઉપરીની ગ્રંથિ
અધિવૃષણ નલિકા અને શુક્રપિંડ
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?
વૃષણકોથળી શુક્રકોષજનન માટે શરીરનાં સામાન્ય તાપમાન કરતા કેટલું નીચું તાપમાન પુરુ પાડે છે ?
આપેલ આકૃતિ $a$ ને ઓળખો.
આકૃતિમાં આપેલ $A,B,C,D,E$ અને $F$ ને ઓળખો.
નરનું પ્રાથમિક પ્રજનન અંગ કર્યું ?