$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય ?
રજોદર્શન
વાર્ધકય
રજોનિવૃત્તિ
રજાદર્શન
પ્રોજેસ્ટેરોન માટે આપેલ પૈકી ખોટું શું છે ?
નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
ફલન સમય કોને કહેવાય?