$Pheretima$ (અળસિયું) માં .......... ની મદદથી હલનચલન જોવા મળે છે.

  • A
    વર્તુળીય સ્નાયુઓ
  • B
    આયામ સ્નાયુઓ અને વજ્રકેશ
  • C
    આયામ તથા વર્તુળીય સ્નાયુઓ અને વજ્રકેશ
  • D
    પાર્શ્વપાદ

Explore More

Similar Questions

અળસિયામાં મેરુદંડ (notochord) .................... હોય છે અને ચેતાતંતુ (nerve cord) .................. હોય છે.

અળસિયામાં ઉત્સર્ગિકાઓના પ્રકારોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. વિટપીય ઉત્સર્ગિકાઓ $I$. આંત્રોત્સર્ગી
$Q$. ત્વચીય ઉત્સર્ગિકાઓ $II$. બાહ્યોત્સર્ગી
$R$. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ

$Pheretima$ માં શુક્રસંગ્રહાશયો (Spermathecae) કયા ખંડોમાં આવેલા હોય છે?

વૈજ્ઞાનિક કારણો આપો: અળસિયાને ખેડૂતોના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે.

અળસિયામાં ક્લાઇટેલમ કયા ખંડોમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo