અળસિયા વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    રુધિર વાદળી $(Blue)$ હોય છે.
  • B
    રુધિર લાલ હોય છે પરંતુ હિમોગ્લોબિન રુધિરરસમાં દ્રાવ્ય હોય છે.
  • C
    રુધિરનું શ્વસન રંજકદ્રવ્ય હિમોસાયનિન છે.
  • D
    રુધિર લાલ હોય છે પરંતુ હિમોગ્લોબિન $RBC$ માં દ્રાવ્ય હોય છે.

Explore More

Similar Questions

અળસિયાને ખેડૂતનો મિત્ર શા માટે કહેવામાં આવે છે?

અળસિયા ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે?

$Pheretima$ એ:

$A$: અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે.
$R$: અળસિયામાં હિમોગ્લોબિન રુધિરરસમાં દ્રાવ્ય હોય છે.

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વંદામાં ઉત્સર્જન અંગ : માલ્પિધિયન નલિકાઓ :: અળસિયામાં : ...........
(ii) વંદાનું વૈજ્ઞાનિક નામ : Periplaneta americana :: અળસિયાનું વૈજ્ઞાનિક નામ : ...........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo