કયા પ્રાણીનું રુધિર લાલ છે પરંતુ તેમાં રક્તકણો (erythrocytes) નો અભાવ હોય છે?

  • A
    વંદો
  • B
    અળસિયું
  • C
    પક્ષીઓ
  • D
    માંકડ

Explore More

Similar Questions

અળસિયામાં ઉત્સર્ગિકાઓના પ્રકારોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. વિટપીય ઉત્સર્ગિકાઓ $I$. $15$ મા ખંડથી છેલ્લા ખંડ સુધી
$Q$. ત્વચીય ઉત્સર્ગિકાઓ $II$. $4$ થા,$5$ મા અને $6$ ઠ્ઠા ખંડમાં
$R$. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ $III$. $3$ જા ખંડથી છેલ્લા ખંડ સુધી

$Pheretima$ (અળસિયા) માં શુક્રાણુઓ ............ માં સંગ્રહિત થાય છે.

અળસિયામાં વલયિકા (clitellum) કયા ખંડોમાં આવેલી છે?

અળસિયાના ઉત્સર્જન અંગો કયા છે?

અળસિયાનું પ્રચલન-અંગ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo