ક્લોરોગોજન $(Chloragogen)$ કોષો શેના માટે જવાબદાર છે?

  • A
    શ્વસન
  • B
    ઉત્સર્જન
  • C
    પ્રતિકાર અને પ્રતિચાર
  • D
    પ્રજનન

Explore More

Similar Questions

અળસિયામાં રુધિરવાહિનીઓની ગોઠવણી કેવી હોય છે?

અળસિયા $(Pheretima)$ નું એક વિશિષ્ટ લક્ષણ ..... છે.

અળસિયામાં કોઈ કંકાલ હોતું નથી,પરંતુ ખોદકામ દરમિયાન,તેનો અગ્ર ભાગ ફૂલેલો (turgid) બને છે અને જલીય કંકાલ (hydraulic skeleton) તરીકે કાર્ય કરે છે. આ શેના કારણે થાય છે?

વ્યાખ્યા / સમજૂતી:
$(i)$ બાહ્યવૃક્કીય (Exonephric)
$(ii)$ અંતઃવૃક્કીય (Enteronephric)

અળસિયામાં,ખોરાકના પાચન માટેનું અસરકારક અંગ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo