સૌથી જાણીતી રુધિરજૂથ પદ્ધતિ $ABO$ પદ્ધતિ છે. તેને $ABC$ ને બદલે $ABO$ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેમાં $\text{O}$ એ શું સૂચવે છે?

  • A
    $RBCs$ પર $A$ અને $B$ એન્ટીજનની ગેરહાજરી
  • B
    $RBCs$ પર $A$ અને $B$ સિવાયના અન્ય એન્ટીજન
  • C
    $A$ અને $B$ પ્રકારના જનીનોની અતિપ્રભાવિતા
  • D
    $RBCs$ પર માત્ર એક જ એન્ટીબોડી - એન્ટી-$A$ અથવા એન્ટી-$B$

Explore More

Similar Questions

મનુષ્ય અને દેડકાના $RBCs$ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

શ્વેતકણો (leukocytes) ના વર્ગીકરણ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક સામાન્ય સ્વસ્થ માનવ પુખ્ત વયના વ્યક્તિના $100 \ ml$ રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે?

ડાયપેડેસીસ (Diapedesis) એટલે શું?

$AB$ પોઝિટિવ રુધિરજૂથમાં $RBC$ ની સપાટી પર કેટલા એન્ટિજન હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo