એલર્જીક પ્રતિક્રિયા દરમિયાન કયા $WBC$ ની સંખ્યામાં વધારો થાય છે?

  • A
    એસિડોફિલ્સ (ઈઓસિનોફિલ્સ)
  • B
    બેઝોફિલ્સ
  • C
    લિમ્ફોસાઈટ્સ
  • D
    ન્યુટ્રોફિલ્સ

Explore More

Similar Questions

મિથાઈલીન બ્લુ અભિરંજકનો ઉપયોગ કરીને, . . . . . . ને અન્ય કણિકાઓથી અલગ કરી શકાય છે.

$RBCs$ અને $WBCs$ વચ્ચેનો તફાવત આપો.

એનિમિયાની શંકા ધરાવતી વ્યક્તિના રક્તની તપાસમાં હિમોગ્લોબિન વગરના મોટા,અપરિપક્વ,કોષકેન્દ્રયુક્ત રક્તકણો જોવા મળે છે. તેના આહારમાં નીચેનામાંથી શેનો ઉમેરો કરવાથી તેના લક્ષણોમાં રાહત મળવાની શક્યતા છે?

રુધિરજૂથ $A$ ધરાવતી વ્યક્તિ નીચેનામાંથી કયા રુધિરજૂથનું રુધિર મેળવી શકે છે?

$A$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને રુધિરની જરૂર છે. કયું રુધિરજૂથ આપી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo