જઠર, મળાશય અને મોટા આંતરડાની અંદરની સપાટી કયા પ્રકારના અધિચ્છદથી બનેલી છે?

  • A
    સરળ લાદીસમ અધિચ્છદ
  • B
    સરળ ઘનાકાર અધિચ્છદ
  • C
    સરળ સ્તંભાકાર અધિચ્છદ
  • D
    કૂટસ્તૃત અધિચ્છદ

Explore More

Similar Questions

નખ,શીંગડા અને ખરી ........ના બનેલા હોય છે.

અધિચ્છદીય પેશીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું છે?
$a$ - કોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે.
$b$ - કોષોમાં આંતરકોષીય આધારક ખૂબ જ ઓછું હોય છે.
$c$ - તે એકસ્તરીય કે બહુસ્તરીય હોઈ શકે છે.

કોલમ-$I$ માં આપેલી અધિચ્છદ પેશીને કોલમ-$II$ માં આપેલા તેના સ્થાન સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ (અધિચ્છદ પેશી)કોલમ-$II$ (સ્થાન)
$A.$ ઘનાકાર$I.$ ત્વચાનું અધિસ્તર
$B.$ પક્ષ્મલ$II.$ રુધિરવાહિનીઓનું અંદરનું સ્તર
$C.$ સ્તંભાકાર$III.$ પિત્તાશયની અંદરની સપાટી
$D.$ લાદિસમ$IV.$ અંડવાહિનીનું અંદરનું સ્તર
$E.$ કેરાટિનાઇઝ્ડ લાદિસમ$V.$ સ્વાદુપિંડની નલિકાનું સ્તર

રુધિર નલિકાઓની અંતઃદીવાલ બનાવતાં અધિચ્છદનો પ્રકાર .......... છે.

મનુષ્યમાં પક્ષ્મલ સ્તંભાકાર અધિચ્છદ કોષો . . . . . . માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo