કાચવત્ દ્રવ્ય (Vitreous humor) એ ..... પ્રકારની પેશી છે.

  • A
    જાલાકાર સંયોજક પેશી
  • B
    તંતુમય સંયોજક પેશી
  • C
    મેદપૂર્ણ સંયોજક પેશી
  • D
    શ્લેષ્મી સંયોજક પેશી

Explore More

Similar Questions

કાચવત્ કાસ્થિ (Hyaline cartilage) નું આધારક (matrix) કયા પ્રકારનું હોય છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: અસ્થિબંધ (Ligaments) એ ઘટ્ટ અનિયમિત પેશી છે.
વિધાન $II$: કાસ્થિ (Cartilage) એ ઘટ્ટ નિયમિત પેશી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ વિશિષ્ટ સંયોજક પેશી છે?

નીચેના પૈકી કયા કોષો સિવાયના બધા જ કોષો કોલાજન ઉત્પન્ન કરે છે?

સંયોજક પેશીઓના ત્રણ મૂળભૂત ઘટકો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo