ફેફસામાં મોટી સંખ્યામાં આવેલી સાંકડી નલિકાઓને શું કહે છે?

  • A
    વાયુકોષ્ઠ
  • B
    શ્વાસવાહિનીઓ
  • C
    સૂક્ષ્મ શ્વાસવાહિકા
  • D
    શ્વાસનળી

Explore More

Similar Questions

શ્વાસનળી (trachea) ની લંબાઈ અને વ્યાસ કેટલો હોય છે?

મનુષ્યમાં નાસિકા ગુહા મુખગુહાથી એક હાડકા દ્વારા અલગ પડે છે,જેને શું કહેવાય છે?

'$XX$' એ શ્વસનતંત્રનો એક ભાગ છે જેમાં હાયલિન કાર્ટિલેજની $C$-આકારની રીંગો હોય છે. '$XX$' પક્ષ્મલ,કૂટસ્તૃત સ્તંભાકાર અધિચ્છદ (ciliated,pseudostratified columnar epithelium) દ્વારા આવરિત છે. '$XX$' ને ઓળખો.

....... વાયુઓના વિનિમય માટેના પ્રાથમિક સ્થાનો છે.

ફેફસામાં વાયુકોષ્ઠીય અધિચ્છદ કયા પ્રકારની પેશીનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo