સૌ પ્રથમ માનવ હૃદય પ્રત્યારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

  • A
    વિલિયમ હાર્વે
  • B
    વોટસન
  • C
    ક્રીસ્ટીયન બેર્નાડ
  • D
    ખોરાના

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$a$. અગ્ર મહાશિરા$p$. અશુદ્ધ રુધિર ફેફસા તરફ લઈ જાય છે
$b$. પશ્ચ મહાશિરા$q$. શુદ્ધ રુધિર ફેફસાથી દૂર લઈ જાય છે
$c$. ફુપ્ફુસ ધમની$r$. અશુદ્ધ રુધિરને શરીરના નીચેના અંગોમાંથી જમણા કર્ણકમાં લાવે છે
$d$. ફુપ્ફુસ શિરા$s$. અશુદ્ધ રુધિરને શરીરના અગ્ર અંગોમાંથી જમણા કર્ણકમાં લાવે છે

હૃદયનો પ્રથમ અવાજ છે $:-$

$A$ ક્ષેપક દ્વારા પમ્પ કરવામાં આવેલ રુધિર $B$ ધમનીમાં પ્રવેશે છે,જ્યારે $C$ ક્ષેપક રુધિરને $D$ માં પમ્પ કરે છે. $A, B, C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

હૃદસ્નાયુઓ ..... છે.

હૃદયના લાક્ષણિક $Lubb-Dupp$ અવાજો નીચેનામાંથી કોના કારણે ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo