ન્યુમોટેક્ષિક કેન્દ્ર ક્યાં આવેલું છે?

  • A
    બૃહદમસ્તિષ્ક
  • B
    અનુમસ્તિષ્ક
  • C
    લંબમજ્જા
  • D
    સેતુ

Explore More

Similar Questions

જ્યારે રુધિરમાં $CO_2$ નું પ્રમાણ વધે છે,ત્યારે શ્વાસોચ્છવાસ:

Hering-Breuer રિફ્લેક્સ (પરાવર્તી ક્રિયા) વિશે સાચા વિધાનો પસંદ કરો.
$i$. ફેફસાંના સ્ટ્રેચ રિસેપ્ટર્સ મહત્તમ બળપૂર્વકના ઉચ્છવાસ દરમિયાન ઉત્તેજિત થાય છે.
$ii$. વેગસ ચેતાઓ ઉચ્છવાસ કેન્દ્રને આવેગ મોકલે છે.
$iii$. ફેફસાંને ફાટી જવાના બિંદુ સુધી ફૂલતા અટકાવે છે.
$iv$. શ્વસનની ઊંડાઈ અને લયનું નિયંત્રણ કરે છે.
$v$. ફેફસાંને મહત્તમ ફૂલવા માટે પ્રોત્સાહિત કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

શ્વસન લયબદ્ધતા કેન્દ્રની બાજુમાં આવેલું રસાયણ સંવેદી ક્ષેત્ર કયા આયનો પ્રત્યે અત્યંત સંવેદી છે?

મગજનું શ્વસન કેન્દ્ર શેના પ્રત્યે સંવેદનશીલ છે?

શ્વસન લયબદ્ધતા કેન્દ્ર ક્યાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo