દેડકાનું શિરાતંત્ર સસ્તનના શિરાતંત્ર કરતા શેની હાજરીને કારણે અલગ પડે છે?

  • A
    મૂત્રપિંડ નિવાહિકા તંત્ર
  • B
    યકૃત નિવાહિકા તંત્ર
  • C
    ત્રણ અગ્રમહાશિરા
  • D
    યકૃત શિરા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઘટક પેરોક્સાઇડ આયન ધરાવતો નથી?

$NH_4^+$,$H_2O$,$H_3O^{+}$,$HF$ અને $OH^{-}$ ને એસિડિક પ્રકૃતિના વધતા ક્રમમાં ગોઠવો.

જુદા જુદા પદાર્થોની પરંતુ સમાન જાડાઈ ધરાવતી બે સ્લેબ $A$ અને $B$ ને એક સંયુક્ત સ્લેબ બનાવવા માટે છેડેથી જોડવામાં આવે છે. $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતા અનુક્રમે $k_1$ અને $k_2$ છે. સંયુક્ત સ્લેબની આજુબાજુ $12^{\circ} C$ નો સ્થિર તાપમાન તફાવત જાળવવામાં આવે છે. જો $k_1 = \frac{k_2}{2}$ હોય,તો સ્લેબ $A$ ની આજુબાજુનો તાપમાન તફાવત કેટલો હશે ($^{\circ} C$ માં)?

આકૃતિ ત્રણ અલગ-અલગ વિકિરણો માટે ફોટો-સેન્સિટિવ સપાટી માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરન્ટનો ફેરફાર દર્શાવે છે. ધારો કે $I_a, I_b$ અને $I_c$ એ તીવ્રતા છે અને $f_a, f_b$ અને $f_c$ એ અનુક્રમે વક્ર $a, b$ અને $c$ માટેની આવૃત્તિઓ છે.

જો $[2,6]$ ને સમાન લંબાઈના ચાર અંતરાલોમાં વિભાજિત કરવામાં આવે,તો સિમ્પસનના નિયમનો ઉપયોગ કરીને $\int_2^6 \frac{1}{x^2-x} dx$ નું આશરે મૂલ્ય શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo