બળપૂર્વકના શ્વાસ પછી વ્યક્તિ મહત્તમ કેટલા કદની હવા બહાર કાઢી શકે છે,તેને શું કહે છે?

  • A
    વાઈટલ કેપેસીટી (Vital Capacity)
  • B
    ટોટલ લંગ કેપેસીટી (Total Lung Capacity)
  • C
    ટાઈડલ વોલ્યુમ (Tidal Volume)
  • D
    રેસીડ્યુઅલ વોલ્યુમ (Residual Volume)

Explore More

Similar Questions

મનુષ્યમાં ડેડ સ્પેસ (dead space) હવા કેટલા પ્રમાણમાં હોય છે ($; mL$ માં)?

જો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ $(ERV)$ $1100 \text{ ml}$ હોય, રેસિડ્યુઅલ વોલ્યુમ $(RV)$ $1200 \text{ ml}$ હોય અને ટાઇડલ વોલ્યુમ $(TV)$ $500 \text{ ml}$ હોય, તો ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી $(FRC)$ કેટલી થાય ($\text{ ml}$ માં)?

$EC$ (ઉચ્છવાસ ક્ષમતા) માટેનું સૂત્ર શું છે?

બળપૂર્વક ઉચ્છવાસ કર્યા પછી પણ ફેફસામાં બાકી રહેતા હવાના કદને શું કહે છે $:-$

તફાવત આપો (કોઈપણ બે):
$(a)$ $IRV$ અને $ERV$
$(b)$ શ્વાસ લેવાની ક્ષમતા (Inspiratory capacity) અને ઉચ્છવાસની ક્ષમતા (Expiratory capacity)
$(c)$ જૈવિક ક્ષમતા (Vital capacity) અને ફેફસાંની કુલ ક્ષમતા (Total lung capacity)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo