માતાનાં પ્રથમ દૂધસ્ત્રાવ (કોલોસ્ટ્રમ)માં રહેલું કયું ઈમ્યુનોગ્લોબીન વિપુલ પ્રમાણમાં હોય છે?

  • A

    $I_gE$

  • B

    $I_gM$

  • C

    $I_gA$

  • D

    $I_gG$

Similar Questions

નીચેનામાંથી કયું એપિયમ આલ્કલોઇડ સરળ સ્નાયુનાં વિકોચન માટે વપરાય છે?

$LSD$ શેમાંથી મેળવાય છે?

ધડ ઉપર ઝાકળબિંદુઓ જેવા દેખાવ માટે કયો વાઈરસ જવાબદાર  છે?

ચોથીયો જવર એ દર $72$ કલાકે તાવના ફરી થવાથી ઓળખી શકાય છે, અને તે.........થી થાય છે.

સાચી જોડ શોધો :