આર્થરાઈટીસ રોગમાં કયા ભાગમાં સોજો આવે છે?
સાંધા
રૂધિરવાહીની
મગજ
આંતરડું
પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.
આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
$HIV$ એ શરીરની પ્રાકૃતિક પ્રતિકારકતા $....$ દ્વારા ઘટાડે છે
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
નીચે આપેલ પૈકી કયો કોષ ભક્ષકકોષ તરીકે વર્તે છે ?