રસી શું છે?

  • A

    મુખમાંના જીવંત રોગકારકો

  • B

    નિષ્ક્રિય એન્ટીજન

  • C

    નિષ્ક્રિય રોગકારકો 

  • D

    સંપૂર્ણ (જીવંત) રોગકારકો

Similar Questions

ત્વચા અને શ્લેષ્મનું  આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.

$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?

હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.

$B-$ લસિકાકોષો દ્વારા ઉત્પન્ન થતા ઍન્ટિબૉડી.........