વીડાલ- ટેસ્ટ શાના નિદાન માટે કરવામાં આવે છે?
પીળીયો તાવ
મેલેરિયા
ટાયફોઈડ
કોલેરા
ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?
....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે?