પ્લાઝમોડીયમનાં જીવનમાં ક્રિપ્ટોઝોઈટ.........માં નિર્માણ પામે છે.
મચ્છરની લાળગ્રંથિ
અંડકપુટી
મનુષ્યનાં $RBC$
મનુષ્યનું યકૃત
પ્રતિકારકતા માટે ગર્ભ જરાયુમાંથી કઈ એન્ટિબોડી મેળવે છે ?
કયા તબક્કે પ્લાઝમોડિયમ મનુષ્યને યકૃતમાં ચેપ લગાડે છે?
કિવનાઇન ઔષધ ...... માંથી મેળવવામાં આવે છે.
નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?