પ્લાઝમોડીયમ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે?
માદા એનોફિલિસ મચ્છર
સ્પોરોઝોઈટ
ટ્રોફીઝોઈટ
હિમોઝોઈન
ક્વિનાઇનનું અણુસૂત્ર ...... છે.
સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા કે અશક્તતા પેદા કરવા માટે જવાબદાર ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર.
હિપેટાઈટીસ $-B$ અન્ય કયા નામે ઓળખાય છે?
નીચે આપેલ પૈકી કયું દ્રવ્ય સામાન્ય રીતે ઊંઘવાની ગોળી તરીકે ઓળખાય છે?
પોપ્પી વનસ્પતિ પેપેવર સોમ્નીફેરમનાં ક્ષીર $(latex)$ મોથી વરોધમાં સામેલ નીચેનામાંથી કયો ડ્રગ મેળવવામાં આવે છે, જે સામાન્ય રીતે સુંઘીને અથવા ઈંજેક્શન દ્વારા લેવાય છે, ડીપ્રેસન્ટ છે અને ક અવરોદ દેહધાર્મીક ક્રિયાઓ ધીમી પાડે છે?