એન્જીયોલોજી શું છે?
એનેકસીટીનો અભ્યાસ
રૂધિરવાહિનીનો અભ્યાસ
રૂધિરનો અભ્યાસ
$X -$ રે નો અભ્યાસ
કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(a)$ એમબીઆસીસ |
$(i)$ ટ્રેપેનમા પેલીડિયમ |
$(b)$ ડીથેરિયા |
$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ |
$(c)$ કૉલેરા |
$(iii)$ $DPT$ રસી |
$(d)$ સિફિલીસ |
$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ |
$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે.
બિનચેપી રોગ કે જે મૃત્યુનું કારણ બને છે.......
નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતામાં સ્મૃતિની લાક્ષણિકતા હોતી નથી.