$AIDS$ થવાનું મુખ્ય કારણ $HIV$ છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે?

  • A

    બધા લસિકાકણો

  • B

    સક્રિય $B$ કોષો 

  • C

    $T-4$ લસિકાકણો

  • D

    $T$ લસિકાકણો

Similar Questions

Human immunodeficiency virus એ $....$ છે. 

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ    $-I$      કોલમ     $-II$ કોલમ     $-III$
  $(a)$  ન્યુમોકોકાસ   $(p)$  $3-7$  દિવસ   $(z)$  શરદી
  $(b)$  સાલ્મોનેલા ટાઇફી   $(q)$  $1-3$  અઠવાડિયા    $(x)$  ટાઈફોઈડ
  $(c)$  રીહનોવાઇરસ    $(r)$  $1-3$  દિવસ   $(y)$  ન્યુમોનિયા

 

કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?

$MALT$ એટલે.........

તે દેહધાર્મિક અંતરાયનું ઉદાહરણ છે.