નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?
મદદકર્તા
સપ્રેસર
સાયટોટોકિસસ
રીપ્રેસર
કઈ ભાષામાં $‘des’$ નો અર્થ દૂર થાય છે?
આલ્કોહોલના સેવનથી યકૃતને અસર થાય છે, જેમાં આલ્કોહોલ એ યકૃતમાં ......... પ્રકારના હાનિકારક ઘટકમાં રૂપાંતરણ પામે છે?
નીચેનામાંથી કઈ પ્લાઝમોડિયમની પુખ્તાવસ્થા છે?
યકૃતમાં આલ્કોહોલ કયા ઝેરીતત્વમાં રૂપાંતર પામે છે?