નીચેનામાંથી કયું બંધારણ/અંગિકાનો સમૂહ સમાન કાર્ય ધરાવે છે?

  • A
    અળસિયામાં ભિતિભંજ,વંદામાં જઠરીય પ્રવધ અને અમીબામાં સંકુચિત રસધાની
  • B
    અળસિયામાં ઉત્સેર્ગિકા,વંદામાં માલપીઘીયન નલિકા અને ઉંદરમાં મૂત્ર નલિકા
  • C
    વંદાના સ્પર્શકો,દેડકાના કર્ણપટહ અને અળસિયાની વલયિકા
  • D
    ઉંદરના છેદક દાંત,વંદાની પેષણી અને તારામાછલીના નાલિપગો

Explore More

Similar Questions

શ્વેત રક્તકણો (WBCs) ને ઓળખો.

આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે?
$A.$ ત્વચાની સૂકી સપાટી અને મુખગુહાની ભીની સપાટી સંયુક્ત અધિચ્છદ (compound epithelium) દ્વારા આવરી લેવાયેલ છે.
$B.$ ઘનાકાર અધિચ્છદ (cuboidal epithelium) અધિચ્છદની આરપાર પ્રસરણની પ્રક્રિયામાં મદદ કરે છે.
$C.$ આંતરવર્તી તકતીઓ (intercalated discs) હૃદયના સ્નાયુ કોષો વચ્ચેના કોષીય જોડાણો છે.
$D.$ કંકાલ સ્નાયુ તંતુઓ બાયસેપ્સ સ્નાયુમાં જોવા મળે છે.
$E.$ અસ્થિમાં,અસ્થિકોષો (osteocytes) લેક્યુના (lacunae) માં આવેલા હોય છે.

મચ્છરોમાં જોવા મળતું જોહ્નસ્ટનનું અંગ (Johnston's organ) કંપનોને પારખવા માટે હોય છે. તે ક્યાં આવેલું હોય છે?

કયા સજીવનું શરીર $33$ ખંડો (somites) નું બનેલું હોય છે?

વાઈબ્રિસી (Vibrissae) કયા કાર્ય સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo