કોષ્ઠાંત્રીય (વિસરલ) સ્નાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેઓ શરીરના પોલા કોષ્ઠાંત્રીય અંગોની અંદરની દીવાલમાં આવેલા હોય છે.
  • B
    તેઓ કોઈપણ પ્રકારના પટ્ટા (રેખાઓ) ધરાવતા નથી.
  • C
    તેમની ક્રિયાઓ અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત થાય છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

અનૈચ્છિક સ્નાયુઓ એટલે

રેખિત સ્નાયુ માટે સંકોચનશીલ તંત્રનું કાર્યકારી એકમ કયું છે?

સારકોમિયર (sarcomere) એટલે શું?

શિથિલ સ્નાયુ તંતુમાં,$H$-ઝોન,જે ઓછી ઘનતા ધરાવતો આછો વિસ્તાર છે,તે કોના કેન્દ્રમાં જોઈ શકાય છે?

સંકોચાયેલા કંકાલ સ્નાયુ તંતુમાં,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo