મનુષ્યમાં કઈ પાંસળીઓને વર્ટીબ્રોકોન્ડ્રલ (કશેરૂકીકાસ્થિ) પાંસળીઓ તરીકે ઓળખવામાં આવે છે?

  • A
    $8^{th}, 9^{th}$ અને $10^{th}$ પાંસળીઓ
  • B
    $7^{th}, 8^{th}$ અને $9^{th}$ પાંસળીઓ
  • C
    $9^{th}, 10^{th}$ અને $11^{th}$ પાંસળીઓ
  • D
    $6^{th}, 7^{th}$ અને $8^{th}$ પાંસળીઓ

Explore More

Similar Questions

કઈ કશેરૂકા દંતાકાર પ્રવર્ધ (odontoid process) ધરાવે છે?

માનવ અંતઃકંકાલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. માનવ ખોપરી મોનોકોન્ડિલિક છે.
$B$. કોઈપણ બે નજીકના કરોડરજ્જુના મણકા વચ્ચેનો સાંધો કાસ્થિમય સાંધો છે.
$C$. મનુષ્યોમાં,ગ્રીવા મણકાની સંખ્યા સાત છે.
$D$. છેલ્લા $2$ જોડ સિવાયની તમામ પાંસળીઓ બાયસેફાલિક છે.
$E$. ખોપરીનું ઓક્સિપિટલ અસ્થિ એટલાસ મણકા સાથે જોડાયેલું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

મનુષ્યમાં કરોડરજ્જુના મણકા (vertebrae) ની કુલ સંખ્યા કેટલી છે?

અસ્થિ મુખ્યત્વે કયા તત્વોના બનેલા છે?

મનુષ્યમાં વર્ટીબ્રોકોન્ડ્રલ (Vertebrochondral) પાંસળીઓ કઈ છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo