મૂત્રપિંડ નલિકામાં રુધિરકેશિકાગુચ્છ ગાળણમાંથી ક્લોરાઇડ આયનનું પુનઃશોષણ ........ દ્વારા થાય છે.

  • A
    સક્રિય વહન
  • B
    પ્રસરણ
  • C
    આસૃતિ
  • D
    બ્રાઉનીય ગતિ

Explore More

Similar Questions

નેફ્રોન (ઉત્સર્ગએકમ) ના કયા ભાગમાં મહત્તમ પુનઃશોષણ થાય છે?

દરિયાઈ અસ્થિમત્સ્ય અને રણના ઉભયજીવીઓમાં ઉત્સર્જનની એકમાત્ર પદ્ધતિ . . . . . . છે.

ગ્લોમેર્યુલર ગાળણમાંથી ગ્લુકોઝ ......... દ્વારા પુનઃશોષણ પામે છે.

ગ્લુકોઝનું સંપૂર્ણ પુનઃ શોષણ ........ માં થાય છે.

$A :$ દરિયાઈ ટેલિઓસ્ટ માછલીઓમાં નલિકામય સ્ત્રાવ (Tubular secretion) ખૂબ જ મહત્વ ધરાવે છે.
$R :$ તેઓમાં અગ્લોમેર્યુલર કિડની હોય છે,એટલે કે,ગાળણની પ્રક્રિયા થતી નથી અને નલિકામય સ્ત્રાવ એ ઉત્સર્જનનો એકમાત્ર માર્ગ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo