વંદા, અળસિયા અને સસલામાં ઉત્સર્જન અંગોનો સાચો ક્રમ ........ છે.

  • A
    ચામડી, માલ્પિધિયન નલિકા, મૂત્રપિંડ
  • B
    માલ્પિધિયન નલિકા, ઉત્સર્ગિકા, મૂત્રપિંડ
  • C
    ઉત્સર્ગિકા, માલ્પિધિયન નલિકા, મૂત્રપિંડ
  • D
    ઉત્સર્ગિકા, મૂત્રપિંડ, હરિતગ્રંથિ

Explore More

Similar Questions

સસલામાં દાંતની કુલ સંખ્યા કેટલી હોય છે?

શરીરમાં આયોજનનું સ્તર શું છે?

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. એરિયોલર પેશી$1$. મેદકોષો
$B$. મેદપૂર્ણ પેશી$2$. અસ્થિકોષો
$C$. અસ્થિબંધ$3$. શિથિલ સંયોજક પેશી
$D$. અસ્થિ$4$. સઘન નિયમિત સંયોજક પેશી

$PMNL$ નું પૂર્ણનામ શું છે?

સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ હાડકાં નરમ પેશીઓ અને અંગોને આધાર આપે છે અને રક્ષણ કરે છે.
$(b)$ વજન વહનનું કાર્ય અંગોના હાડકાં દ્વારા કરવામાં આવે છે.
$(c)$ અસ્થિબંધ (Ligament) એ રક્તકણોના ઉત્પાદનનું સ્થળ છે.
$(d)$ મેદપૂર્ણ પેશી (Adipose tissue) ચરબીનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટ છે.
$(e)$ કંડરા (Tendons) એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo